Telegram Group Search
શોધ અને શોધક PPT.pdf
271.7 KB
શોધ અને શોધક -Nikul Trivedi Sir.pdf
કહેવાય છે કે એક વાર તમે મન બનાવી લો અને એમાં સતત રચ્યાપચ્યા રહીને પૂરતા પ્રયત્નો કરતા રહો તો આ બ્રહ્માંડની ભગવાનરૂપી શક્તિ પણ તમને એ વસ્તુ તરફ જલ્દી ખેંચીને લઇ જશે,પરંતુ એના માટે ઘણું ઘસાવુ પડે છે અર્થાત ઘણી મહેનત કરવી પડે છે,ધીરજતા રાખવી પડે છે, આત્મવિશ્વાસ રાખવો પડે છે ત્યારે જઈને સફળતારૂપી સમયનું આગમન થાય છે.

Congratulation and Celebration 🟢

The Power of success lies in the Will.
(સફળતાની શક્તિ ઈચ્છાશક્તિમાં જ છુપાયેલી હોય છે.)

- Nikul Trivedi Sir
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
GST સેવા કેન્દ્રો શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય
Forwarded from ALL INDIA FOUNDATION
કહેવાય છે કે એક વાર તમે મન બનાવી લો અને એમાં સતત રચ્યાપચ્યા રહીને પૂરતા પ્રયત્નો કરતા રહો તો આ બ્રહ્માંડની ભગવાનરૂપી શક્તિ પણ તમને એ વસ્તુ તરફ જલ્દી ખેંચીને લઇ જશે,પરંતુ એના માટે ઘણું ઘસાવુ પડે છે અર્થાત ઘણી મહેનત કરવી પડે છે,ધીરજતા રાખવી પડે છે, આત્મવિશ્વાસ રાખવો પડે છે ત્યારે જઈને સફળતારૂપી સમયનું આગમન થાય છે.

Congratulation and Celebration 🟢

The Power of success lies in the Will.
(સફળતાની શક્તિ ઈચ્છાશક્તિમાં જ છુપાયેલી હોય છે.)

- Nikul Trivedi Sir
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🛑 તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ -૩
માટે સ્પેશિયલ ઑફલાઈન બેચ....

🛑 આ બેચમાં Health & Sanitation,English Grammar,Gujrati Grammar,GK જેવા તમામ વિષયોનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે.

🛑 ગુજરાતની સર્વશ્રેષ્ઠ- ફેકલ્ટી
🛑OFFLINE SATHE આરોગ્ય સેતુ કોર્સ FREE
🛑Date-15th- June -2024 થી બેચ શરુ

Time:10:30 am to 12:30 pm

🛑 Course Fee-ફક્ત 14999/-

🛑 વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો:
📞8733963717
CANDIDATES WEB LIST FINAL.pdf
776.5 KB
💥💥આખરે આતુરતાનો અંત💥💥

અમદાવાદ મ્યુનસિપાલ કોર્પોરેશન

MPHW 344 જગ્યા માટે ડોક્યુમેન્ટ વેરિફેકેસન લિસ્ટ જાહેર


👉નોંધ:- ઉપરોક્ત લિસ્ટ મેરીટ વાઈઝ નથી  પરંતુ એપ્લિકેશન નંબર આધારિત છે જેની ખાસ નોંઘ લેવી.
AMC DV PUBLISHED...❤️
જે પણ વિદ્યાર્થીઓને લેબ.ટેક અને એક્સરે કોર્ષ કરવા માંગતા હોય એ જલ્દી ફોર્મ ભરી દેજો.
2024 Theme ÷
'20 Years of Celebrating Giving: Thank You Blood Donors!'
ભારતમાં ક્યા ક્ષેત્રે સૌથી વધુ વીજળી પેદા થાય છે.?
Anonymous Quiz
35%
જળવિદ્યુત
27%
પવન ઊર્જા
33%
તાપ વિદ્યુત
4%
બાયો માસ
🛑 તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ -૩
      માટે સ્પેશિયલ ઑફલાઈન બેચ....

🛑 આ બેચમાં Health & Sanitation,English Grammar,Gujrati Grammar,GK જેવા તમામ વિષયોનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવશે.

🛑 ગુજરાતની સર્વશ્રેષ્ઠ- ફેકલ્ટી
🛑OFFLINE SATHE આરોગ્ય સેતુ કોર્સ FREE
🛑Date-15th- June -2024 થી બેચ શરુ

Time:10:30 am to 12:30 pm

🛑 Course Fee-ફક્ત 14999/-

🛑 વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર ફોન કરવો:
📞 8733963717
Forwarded from યોગેશ ચૌહાણ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગની પરીક્ષા તારીખ જાહેર..
#AMC MPHW સંદર્ભે જે પણ રજુઆત આવી છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ બહુ જલ્દી માહિતી સંકલન કરીને અહીં મુકીશું.
https://x.com/YAJadeja/status/1801634489472585854?t=cfQr27XEPBMDXYSS7xQqPw&s=35

*વિદ્યાર્થીઓ ની
#શંકાનું_સમાધાન_જરૂરી...*

આજરોજ પુષ્કળ વિદ્યાર્થી મારફત સતત મેસેજ મળી રહ્યા છે કે
#AMC દ્વારા જા.ક્ર.નં 22/2023-24 #MPHW સંવર્ગની પરિણામ યાદી તારીખ 13/04/24 ના રોજ જાહેર કરવામાં આવેલ. જેમાં કુલ 1084 ઉમેદવારોની યાદીમા પ્રસિદ્ધ કરવામાં આવેલ જેમાં ઘણી બધી બાબત #શંકા ઉપજાવે એવી છે.

📌વિદ્યાર્થીઓ ની શંકાનું કારણ '""વિવિધ ઉમેદવારોના નામો મા મળેલ અઢળક
#સામ્યતાઓ છે".જે આંખે ઉડીને વળગે છે...📌

📌બની શકે છે અમુક નામ સંયોગ પણ હોઈ, પરંતુ આટલા બધા નામ માં
#સામ્યતા કે #સંયોગ તે ઘણા પ્રશ્નો ઉભા કરી રહી છે.

📌વિદ્યાર્થી દ્વારા મળેલ પુરાવા સ્વરૂપે અમે અહી આ લિસ્ટ રજૂ કરીએ છીએ, જેમાં
#સ્પષ્ટતા ની ખૂબ આવશ્યકતા છે જેથી પરીક્ષામાં #પારદર્શિતા રહે, શંકાઓનું અને પ્રશ્નનું નિવારણ થાય તે માટે ઉપરોક્ત માહિતીમા #અધિકૃત_સ્પષ્ટીકરણ આપવા વિનંતી જેથી AMC ની પાક્સાફ છબી રહે.

https://x.com/YAJadeja/status/1801634489472585854?t=BWzp-wgDY_ziEo-144ZPNQ&s=19
b7b3ae1edd2344b190ce0fda8b04d252
363.2 KB
AMC માં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત 11 માસના કરાર આધારિત ANM ની 13 જગ્યા ભરવા બાબત.
ALL INDIA FOUNDATION
#AMC MPHW સંદર્ભે જે પણ રજુઆત આવી છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ બહુ જલ્દી માહિતી સંકલન કરીને અહીં મુકીશું.
આમા જે સુરેશભાઈ પરમાર છે એ અમારા વિદ્યાર્થી છે જેમણે એક નહિ પરંતુ ઘણી પરીક્ષાઓ પાસ કરી છે,એમનું રીવ્યુ ટૂંક સમયમાં આ ચેનલમાં મુકવામાં આવશે.....Baki Bdha nu Amne khyal nthi...પરંતુ જે સાચું છે એ સાચું જ રહેશે અને જે ખોટું છે એ ખોટું જ રહેશે.

એટલે બાકીના મિત્રો જે આવા કોઈ ખોટા માર્ગે દોરાઈને લિસ્ટમાં આવી ગયા હોય તો ચેતી જજો...
કારણ કે આજે નહીં તો કાલે,નામ ક્યાંક ને ક્યાંક બહાર આવી જ જશે..
👍👍👍

😅😅😅😅
2024/06/15 01:20:37
Back to Top
HTML Embed Code: